હિન્દુનું હાર્ટ મુસ્લિમ યુવકમાં ધબકે છે: હૃદયના તાંતણે બંધાયેલા સંબંધો હિન્દુ-મુસ્લિમ નથી જોતા, સોહેલ વિધવા માનો દીકરો બની ગયો, લાગણીના સંબંધોની ગાથા – Surat News
‘અમે ગરીબ પરિવારના છીએ, જીવનમાં બીજું કઈ દાન કરી શકીએ તેમ નથી. પણ મારા પુત્રનું અંગદાન કરીશ’. આ શબ્દો છે ...