SCનો આદેશ, AAP 15 જૂન સુધીમાં ઓફિસ ખાલી કરે: કોર્ટે કહ્યું- આ હાઈકોર્ટની જમીન પર દબાણ છે, ઓફિસ માટે કેન્દ્ર પાસેથી જગ્યા માગો
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટ પરિસરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસની છે.સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના ...