સોમનાથ ટ્રસ્ટની અનોખી પહેલ: વેરાવળની 13 શાળાઓમાં 3300 બોર્ડના વિદ્યાર્થીઓને મહાદેવના આશીર્વાદ સાથે બોલપેન ભેટ આપી – Gir Somnath (Veraval) News
વેરાવળમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટે એક અનોખી પહેલ કરી છે. ...