બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓને AI ટેક્નોલોજીથી ટ્રેક કરાશે: CCTVમાં ચહેરો કેપ્ચર થયો; રામેશ્વરમ કેફેમાં ઈડલી ખાધા બાદ બોમ્બ મુકીને જતો રહ્યો હતો
બેંગલુરુ15 મિનિટ પેહલાકૉપી લિંકરામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ પછીના સીસીટીવી ફૂટેજ.બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેની બ્રુકફિલ્ડ બ્રાન્ચમાં શુક્રવારે બપોરે બ્લાસ્ટ કરનાર શખ્સની AI ...