AI એન્જિનિયર આત્મહત્યા કેસમાં વળાંક: એક્સ્ટ્રા મેરીટલ અફેરને લઈને પતિ-પત્ની અવારનવાર ઝઘડતા, બંનેને એકબીજા પર શંકા હતી; નિકિતા સાથે રહેવા તૈયાર નહતી
જૌનપુર13 મિનિટ પેહલાકૉપી લિંકતેનું એક યુવતી સાથે અફેર હતું. ઓફિસમાં એક-બે છોકરીઓ સાથે અફેર હતું. બેંગલુરુ ગયા પછી મને આ ...