સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો: તલોદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ, કોઝવેથી 100 મીટર દૂર 6 કલાકે લાશ મળી – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. બીજી તરફ વડાલીના કુબા ધરોલ ...