અમેરિકામાં અકસ્માત બાદ ભારતીય વિદ્યાર્થિની કોમામાં: માથામાં ગંભીર ઈજા, હાથ અને પગ તૂટ્યા; પિતાએ ઈમરજન્સી વિઝા માટે વિદેશમંત્રીને વિનંતી કરી
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના સતારા જિલ્લાની રહેવાસી 35 વર્ષીય નીલમ શિંદે 14 ફેબ્રુઆરીના રોજ અમેરિકામાં માર્ગ અકસ્માતનો ભોગ બની ...