કેનેડાના વિપક્ષી નેતાએ કહ્યું- PM ટ્રુડો ધૂની માણસ છે: ડ્રગ ઓવરડોઝ કેસ પર કહ્યું- નાગરિકોના જીવનને બરબાદ કરી રહ્યા છે; સ્પીકરે સંસદમાંથી હાંકી કાઢ્યા
ઓટાવા31 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના વિપક્ષી નેતા પિયરે પોલિવરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ધુની ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે કેનેડાની ...