Tag: Delhi Police

‘ચૂંટણી પહેલા અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ’:  AAPએ આરોપ લગાવેલો- ‘કમિશન ગુંડાગીરીને પ્રોત્સાહન આપી રહ્યું છે ને ભાજપને સપોર્ટ કરી રહ્યું છે’

‘ચૂંટણી પહેલા અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ’: AAPએ આરોપ લગાવેલો- ‘કમિશન ગુંડાગીરીને પ્રોત્સાહન આપી રહ્યું છે ને ભાજપને સપોર્ટ કરી રહ્યું છે’

નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકરાજકીય પક્ષો દ્વારા વારંવાર કરવામાં આવતા દબાણ અને આરોપો પર ચૂંટણી પંચ (EC)એ મંગળવારે પોતાના વિચારો ...

સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો:  પોલીસે અટકાયત કરી; તેણીએ કહ્યું- કેજરીવાલ સુધરી જાઓ, નહીં તો જનતા સુધારી દેશે

સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો: પોલીસે અટકાયત કરી; તેણીએ કહ્યું- કેજરીવાલ સુધરી જાઓ, નહીં તો જનતા સુધારી દેશે

નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકAAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ ...

AAP ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરાની બુલેટ જપ્ત- 20 હજારનો દંડ:  સાયલેન્સર મોડિફાઇડ હતું, પોલીસ ચાલાન માટે રોક્યો તો કહ્યું- મારા પપ્પા ધારાસભ્ય છે

AAP ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરાની બુલેટ જપ્ત- 20 હજારનો દંડ: સાયલેન્સર મોડિફાઇડ હતું, પોલીસ ચાલાન માટે રોક્યો તો કહ્યું- મારા પપ્પા ધારાસભ્ય છે

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન દલીલ થવા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યના દીકરા અમાનતુલ્લાહના દીકરા મો. અનસની ...

દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી આપનાર પકડાયો:  12મા ધોરણનો વિદ્યાર્થી ઝડપાયો; પોલીસે કહ્યું- પરિવાર અફઝલની ફાંસીનો વિરોધ કરતી NGO સાથે જોડાયેલો છે

દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી આપનાર પકડાયો: 12મા ધોરણનો વિદ્યાર્થી ઝડપાયો; પોલીસે કહ્યું- પરિવાર અફઝલની ફાંસીનો વિરોધ કરતી NGO સાથે જોડાયેલો છે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે મંગળવારે દિલ્હીની 400 શાળાઓમાં બોમ્બની નકલી ધમકી આપનાર વિદ્યાર્થીને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા ...

ધો.12ના વિદ્યાર્થીએ સ્કૂલમાં બોમ્બની ધમકી આપી:  કસ્ટડીમાં કહ્યું- પરીક્ષા ટાળવા દિલ્હીની 23 સ્કૂલોને ઈમેલ મોકલ્યો

ધો.12ના વિદ્યાર્થીએ સ્કૂલમાં બોમ્બની ધમકી આપી: કસ્ટડીમાં કહ્યું- પરીક્ષા ટાળવા દિલ્હીની 23 સ્કૂલોને ઈમેલ મોકલ્યો

નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંક12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા દિલ્હીની શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે શુક્રવારે આરોપી વિદ્યાર્થીની ...

દિલ્હીમાં AAPનો શીશમહેલ Vs BJPનો રાજમહેલ:  AAP નેતાઓ મીડિયા સાથે CM હાઉસ પહોંચ્યા, પોલીસ સાથે ઘર્ષણ, PM હાઉસ જવાથી રોક્યા
આતિશીએ કહ્યું- કોંગ્રેસ અજય માકન સામે 24 કલાકમાં કાર્યવાહી કરે:  નહીં તો I.N.D.I.A ગઠબંધનમાંથી બહાર કરવાની માગ કરીશું, કેજરીવાલને એન્ટી-નેશનલ કહે છે

આતિશીએ કહ્યું- કોંગ્રેસ અજય માકન સામે 24 કલાકમાં કાર્યવાહી કરે: નહીં તો I.N.D.I.A ગઠબંધનમાંથી બહાર કરવાની માગ કરીશું, કેજરીવાલને એન્ટી-નેશનલ કહે છે

નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે નિવેદનોને લઈને ટકરાવ શરૂ થઈ ...

દિલ્હીમાં બાંગ્લાદેશીઓના ખોટા ID બનાવનાર 11ની ધરપકડ:  ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બાંગ્લાદેશીઓને રહેવામાં મદદ કરતા હતા, 1 હજારથી વધુ લોકોની ઓળખ થઈ

દિલ્હીમાં બાંગ્લાદેશીઓના ખોટા ID બનાવનાર 11ની ધરપકડ: ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બાંગ્લાદેશીઓને રહેવામાં મદદ કરતા હતા, 1 હજારથી વધુ લોકોની ઓળખ થઈ

નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસે જણાવ્યું કે આરોપી 15,000 રૂપિયામાં નકલી આધાર કાર્ડ બનાવતા હતો.દિલ્હી પોલીસે મંગળવારે ખોટા આઈડી અને ...

દિલ્હીની સ્કૂલોમાં ભાઈ-બહેને બોમ્બની ધમકી આપી હતી:  બંનેએ ઈ-મેઈલ મોકલ્યા હતા જેથી પરીક્ષા ટાળવામાં આવે; આ મહિનામાં સ્કૂલોને 3 વખત ધમકીઓ મળી

દિલ્હીની સ્કૂલોમાં ભાઈ-બહેને બોમ્બની ધમકી આપી હતી: બંનેએ ઈ-મેઈલ મોકલ્યા હતા જેથી પરીક્ષા ટાળવામાં આવે; આ મહિનામાં સ્કૂલોને 3 વખત ધમકીઓ મળી

નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકઆ વિઝ્યુઅલ દિલ્હીના આરકેપુરમની DPS સ્કૂલના છે. પોલીસ ટીમ 17 ડિસેમ્બરે તપાસ માટે સ્કૂલમાં પહોંચી હતી.દિલ્હીની ...

હિન્દુ સેનાએ કહ્યું- દિલ્હીની જામા મસ્જિદનો સર્વે કરવામાં આવે:  ASIને લખ્યો પત્ર, કહ્યું- ઔરંગઝેબે મંદિર તોડીને અહીં મૂર્તિઓના અવશેષો લગાવ્યા

હિન્દુ સેનાએ કહ્યું- દિલ્હીની જામા મસ્જિદનો સર્વે કરવામાં આવે: ASIને લખ્યો પત્ર, કહ્યું- ઔરંગઝેબે મંદિર તોડીને અહીં મૂર્તિઓના અવશેષો લગાવ્યા

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકહિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને પત્ર લખીને જામા મસ્જિદ દિલ્હીના સર્વેની ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?