હવે 10 નહીં 1 વર્ષનો જ પાસપૉર્ટ મળશે?: 2 લાખ જમા કરાવવા પડશે, નાનો ગુનો કર્યો હોય તો પણ કૉર્ટની પરમિશન ફરજિયાત; મોદી સરકારનો મોટો બદલાવ
વિજય માલ્યા અને નીરવ મોદી, મેહુલ ચોક્સીના બનાવોથી મોદી સરકારે શીખ લીધી અને પાસપોર્ટમાં ગુનાહિત ઈતિહાસવાળા વ્યક્તિઓ માટે મોટા બદલાવો ...