હાશ.. હવે ATMથી ઉપાડી શકાશે PFના પૈસા!: EPFO 3.0માં કર્મચારીઓને જૂન 2025થી અનેક સુવિધાઓ આપવાની સરકારની યોજના
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ...