નાણામંત્રીએ કહ્યું- અમે ફરીથી ઈલેક્ટોરલ બોન્ડ લાવીશું: કોંગ્રેસે કહ્યું- હજુ કેટલું લૂંટશો; સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લઈને ફરી વિવાદ થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ...