દલજીતે પતિ નિખિલ પટેલ વિરુદ્ધ FIR નોંધાવી: GF સાથે મુંબઈ પહોંચ્યો હતો પતિ, કહ્યું- પોલીસ સ્ટેશનમાં પ્રવેશતી વખતે તે ડરી ગઈ હતી
31 મિનિટ પેહલાકૉપી લિંકટીવી એક્ટ્રેસ દલજીત કૌરનું લગ્નજીવન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા વર્ષે કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ ...