CM ચંદ્રબાબુએ કહ્યું- અદાણી લાંચ કેસને કારણે આંધ્ર બદનામ થયું: અમે ટૂંક સમયમાં પગલાં લઈશું; સરકાર પ્રજા પ્રત્યે જવાબદાર હોવી જોઈએ
અમરાવતી33 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના સહયોગી તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અદાણી લાંચ કેસ પર પ્રતિક્રિયા આપી ...