ત્રણ કંપનીઓ ગો ફર્સ્ટ ખરીદવા માગે છે: સ્પાઇસજેટ, સેફ્રિક ઇન્વેસ્ટમેન્ટ્સ અને શારજાહે વ્યક્ત કરી ઇચ્છા, એરલાઇન્સ પર 6,521 કરોડનું દેવું
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકત્રણ કંપનીઓએ રોકડની તંગી ધરાવતી એરલાઇન ગો ફર્સ્ટને ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમાં દેશની બજેટ એરલાઇન ...