ખોડલ માતાના પ્રાગટ્ય દિવસે સલાટપુરમાં ભવ્ય ઉજવણી: 51 કિલોની કેક અર્પણ, 11 અનાથ દીકરીના લગ્ન કરાવવાની ઘોષણા – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુરમાં ખોડીયાર માતાજીના મંદિરે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ...