SCએ કહ્યું- ટોર્ચરને આત્મહત્યા માટે ઉશ્કેરણી ન કહી શકાય: નક્કર પુરાવા વિના કોઈને દોષિત ઠેરવી શકાય નહીં; ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય પલટાયો
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસુપ્રિમ કોર્ટે કહ્યું છે કે મજબૂત પુરાવા હોય ત્યારે જ વ્યક્તિ પર કોઈની આત્મહત્યા માટે પ્રેરિત ...