શાહરૂખ ખાને હની સિંહને લાફો નહોતો માર્યો: રેપરે ડોક્યુમેન્ટ્રીમાં કહ્યું – હું તેની સાથે પરફોર્મ કરવા માંગતો નહોતો, તેથી મેં મગ વડે માથું ફોડી નાખ્યું
38 મિનિટ પેહલાકૉપી લિંકહની સિંહે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'માં લુંગી ડાન્સ ગીતને અવાજ આપ્યો હતો. ...