ICICI બેંકનો બીજા ક્વાર્ટરનો નફો 14% વધ્યો: વ્યાજની ચોખ્ખી આવક 9.5% વધીને ₹20,048 કરોડ થઈ, સ્ટોકે એક વર્ષમાં 38% વળતર આપ્યું
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકજુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની બીજી સૌથી મોટી બેન્ક ICICIનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14% વધીને ₹11,746 કરોડ ...