ભારતે કહ્યું- પાકિસ્તાન અરિસામાં મોઢું જોવે: પાક એક નિષ્ફળ દેશ, બીજાને લેક્ચર ન આપે, ઈન્ટરનેશનલ ભીખ પર જીવી રહ્યો છે; UNમાં આપેલા તેના ભાષણમાં દંભની ગંધ આવે છે
જીનીવા10 મિનિટ પેહલાકૉપી લિંકયુએનમાં ભારતના સ્થાયી મિશનના અધિકારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે ભારત પર દોષારોપણ કરવાને બદલે એ સારુ રહેશે ...