અમેરિકાએ કહ્યું- ભારત પન્નુ કેસની તપાસમાં સહયોગ કરી રહ્યું છે: જે વ્યક્તિ પર હત્યાના કાવતરાનો આરોપ હતો, તે હવે ભારતનો કર્મચારી નથી
વોશિંગ્ટન43 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ ગુરુવારે કહ્યું કે તે ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં ભારતના સહયોગથી સંતુષ્ટ છે. ...