લુન્ગી એન્ગિડી ભારત સામે T20I શ્રેણીમાંથી બહાર: વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી; તેની જગ્યાએ બ્યુરેન હેન્ડ્રીક્સ ટીમમાં જોડાયો
એક કલાક પેહલાકૉપી લિંકદક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડી ઈજાના કારણે રવિવારથી ભારત સામે શરૂ થનારી 3 મેચની T20 શ્રેણીમાંથી ...