આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી: લોન મોંઘી નહીં થાય, EMI પણ નહીં વધે; MPCની બેઠક 7-9 ઓક્ટોબરે યોજાશે
મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 7-9 ઓક્ટોબરના રોજ યોજાશે. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ...