ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનો IPO ખુલ્યો: રોકાણકારો 17 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે, લઘુત્તમ ₹14,595નું રોકાણ કરવું પડશે
મુંબઈ31 મિનિટ પેહલાકૉપી લિંકહીરા અને જ્વેલરીને પ્રમાણિત કરતી કંપની ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે ખુલી છે. રોકાણકારો ...