હેમા માલિનીએ પોતાની દીકરી વિશે કર્યો મોટો ખુલાસો: અભિનેત્રીએ કહ્યું, ‘એશા દેઓલ રાજનીતિમાં આવવા માંગે છે, થોડા વર્ષોમાં રાજકારણમાં જોડાઈ શકે છે’
31 મિનિટ પેહલાકૉપી લિંકએશા દેઓલ આજકાલ તેના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે તેની માતા હેમા માલિનીએ ખુલાસો કર્યો છે ...