ISROના રીયૂઝેબલ લોન્ચ વ્હીકલનું ત્રીજું સફળ લેન્ડિંગ: ભારે પવન વચ્ચે 4.5 KMની ઊંચાઈથી પુષ્પક છોડાયું, રનવે પર ઓટોમેટિક લેન્ડિંગ
બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકઆ તસવીર રીયૂઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) લેન્ડિંગ એક્સપેરીમેન્ટ (LEX)ની છે.ISROએ આજે એટલે કે 23મી જૂને સતત ત્રીજી ...