જમ્મુ-કાશ્મીરનું વધુ એક સંગઠન તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ: શાહે કહ્યું- UAPA હેઠળ કાર્યવાહી; 27 ડિસેમ્બરે મુસ્લિમ લીગ મસરત ગ્રુપ બેન કર્યું હતું
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિ હેઠળ, ભારત ...