જાપાનના ભૂકંપ અને સુનામીમાં ફસાયો હતો જૂનિયર NTR: સુરક્ષિત રીતે ભારત પરત ફરતા તેણે કહ્યું કે, ‘હું અઠવાડિયું ત્યાં હતો, આ ભૂકંપથી આઘાતમાં છું’
39 મિનિટ પેહલાકૉપી લિંકઆખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે 1 ડિસેમ્બરે જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ...