કન્નડ એક્ટર દર્શનને ફેન રેણુકાસ્વામી હત્યા કેસમાં જામીન મળ્યા: 6 મહિના બાદ કર્ણાટક હાઈકોર્ટે પાર્ટનર પવિત્રા ગૌડાને પણ રાહત આપી
34 મિનિટ પેહલાકૉપી લિંકકન્નડ એક્ટર દર્શન થુગુદીપાને ફેન રેણુકાસ્વામીની હત્યા કેસમાં જામીન મળી ગયા છે. શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટે દર્શન અને ...