હાઈકોર્ટના જજની વિવાદાસ્પદ ટિપ્પણી, સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ: બેંગલુરુના મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહ્યું હતું; HCએ લાઈવ સ્ટ્રીમિંગ રેકોર્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી51 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા બે વિવાદાસ્પદ નિવેદનો પર સુપ્રીમ કોર્ટે કાર્યવાહી ...