આમિર સાથે છૂટાછેડા લીધા બાદ કિરણ રાવ ખુશ છે: કહ્યું, ‘મારા પુત્ર આઝાદને કારણે હું એકલતા અનુભવતી નથી, મને બંને પરિવારનો પણ સાથ મળ્યો’
49 મિનિટ પેહલાકૉપી લિંક'લાપતા લેડીઝ' ફેમ ડિરેક્ટર કિરણ રાવે એક ઈન્ટરવ્યુમાં તેના પૂર્વ પતિ આમિર ખાન વિશે વાત કરી હતી. ...