કોલકાતા ડોક્ટર રેપ-મર્ડર કેસ, પૂર્વ પ્રિન્સિપાલને જામીન મળ્યા: CBIએ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી નહીં; નાણાકીય છેતરપિંડીના કેસમાં જેલમાં જ રહેશે
કોલકાતા2 મિનિટ પેહલાકૉપી લિંકડો. સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા 16 ઓગસ્ટ, 2024ના રોજ અટકાયત કરવામાં આવી હતી.કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર ...