રાણાવાવ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની યાદી: 10 કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી, ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂટણી જંગ ખેલાશે – Ranavav News
કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં તો કોંગ્રેસે ઉમેદવાર જ ઊભા રાખ્યા ન હતા પરંતુ રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવનાર તમામ 10 ...