ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે: 5 રવિવાર અને 2 શનિવાર સિવાય અલગ-અલગ જગ્યાએ 10 દિવસ સુધી કોઈ કામ થશે નહીં; આ રહ્યું બેંક હોલિડે લિસ્ટ
તારીખબંધ રહેવાનું કારણક્યાં બંધ રહેશે1 ડિસેમ્બરરવિવારબધી જગ્યાએ3 ડિસેમ્બરસેન્ટ ફ્રાન્સિસ જેવિયરનું પર્વગોવા8 ડિસેમ્બરરવિવારબધી જગ્યાએ12 ડિસેમ્બરપા-તોગન નેમ્ગમિંઝા સંગમામેઘાલય14 ડિસેમ્બરબીજો શનિવારબધી જગ્યાએ15 ડિસેમ્બરરવિવારબધી ...