‘અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નથી’: તાલિબાને કહ્યું- તેઓને તમામ અધિકારો મળ્યા; હોલિવૂડ અભિનેત્રીએ કહ્યું હતું- ખિસકોલી-બિલાડીઓ અફઘાન મહિલાઓ કરતાં વધુ સ્વતંત્ર
34 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાન મહિલાઓને લઈને પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તાલિબાને વળતો પ્રહાર કર્યો ...