Editor’s View: હવે નીતિશની સાથે ખેલા?: ભાજપનો ટાર્ગેટ બિહાર, અબ કી બાર 200 પાર, દીકરાએ મમરો મૂક્યો એ પહેલાં જ બેકઅપ પ્લાન રેડી કરી દીધો
2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી હતી. પૂર્ણિયાના ધમદાહામાં ચૂંટણીપ્રચાર સભામાં નીતિશ કુમારે એવું કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. ...