મોહમ્મદ આમીરે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો; ઇમાદ વસીમ પણ રિટાયરમેન્ટ લીધું
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આમિરે બીજી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ...