નેતન્યાહૂ કેબિનેટે 15 અબજ ડોલરનું બજેટ મંજૂર કર્યું: લશ્કરી સાધનો- યુદ્ધ અસરગ્રસ્તો પાછળ ખર્ચવામાં આવશે; ઇઝરાયલે કહ્યું- અમારા માટે યુદ્ધ જીતવું મહત્વપૂર્ણ
તેલ અવીવ12 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહૂ. (ફાઈલ)ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને રાજકીય મોરચે મોટી રાહત મળી છે. કેબિનેટે ...