ચેમ્પિયન્સ ટ્રોફીમાં PAK Vs BAN: વરસાદના કારણે ટૉસમાં વિલંબ, બંને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર; બંને પોતાની પહેલી જીતની શોધમાં
રાવલપિંડી7 મિનિટ પેહલાકૉપી લિંકICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી મેચ આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ...