ત્રણ બેગમાં અઢી કરોડ જોઈ પોલીસ ચોંકી: સુરત પોલીસને મળી મોટી સફળતા, ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ગઠિયાઓ ફ્રોડ કરતા; મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા ને પકડાયા – Surat News
સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ...