મોદીએ મહાકુંભનો શુભારંભ કર્યો: મોતીઓથી મઢેલા કળશને ત્રિવેણી કિનારે સ્થાપિત કર્યો, ગંગાજીને ચુંદડી અને દૂધ અર્પણ કર્યું, ક્રુઝ દ્વારા સંગમ પહોંચ્યા
પ્રયાગરાજ3 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં છે. તેઓ 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી અરેલ ઘાટ પહોંચ્યા, પછી ...