મહારાષ્ટ્રના રત્નાગીરીમાં નર્સિંગ વિદ્યાર્થિની પર બળાત્કાર: ઓટો ડ્રાઈવરે બેભાન કરી, જંગલમાં લઈ જઈ તેના કપડાં ફાડી નાખ્યા, કેસ નોંધાયો; ઘટના સામે વિરોધ
રત્નાગીરી54 મિનિટ પેહલાકૉપી લિંકરત્નાગિરીમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે થયેલા બળાત્કારના વિરોધમાં સોમવારે રાત્રે લોકોએ પ્રદર્શન કર્યું હતું.કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર-હત્યા ...