સામ પિત્રોડાએ કહ્યું- ભારતમાં મારી પાસે કોઈ મિલકત નથી: રાજીવ-મનમોહન સરકારમાં પગાર પણ નહોતો લીધો; ભાજપ નેતાનો દાવો- 150 કરોડ રૂપિયાની જમીન પર કબજો કર્યો
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકસામ પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નજીકના છે.રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ...