સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ નહીં ખોલવામાં આવે: સુપ્રીમે ટ્રાયલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું; કહ્યું- શાંતિ જરૂરી
સાવચેત રહો4 મિનિટ પેહલાકૉપી લિંકસંભલની જામા મસ્જિદ સર્વે કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આદેશ આપ્યો છે કે મસ્જિદના ...