રેપ પીડિતા પર હાઈકોર્ટની ટિપ્પણી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવાઈ: HCએ કહ્યું હતું- છોકરીઓ જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે; બળાત્કારના આરોપીની સજા કાયમ
નવી દિલ્હી/કોલકાતા5 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે મંગળવારે એક સગીર પર બળાત્કારના આરોપીની સજાને કાયમ કરી છે. કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીને પણ ...