રોજની 100 સિગારેટ પીતા કિંગ ખાને સ્મોકિંગ છોડી દીધું: પોતાના બર્થ ડે પર ફેન્સને ખુશખબર આપતા શાહરૂખે કહ્યું- શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે
6 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન વર્ષોથી ચેઈન સ્મોકર છે. શાહરૂખે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક ...