ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કહ્યું- મેં કેનેડામાં ભારત વિરોધી જાણકારીઓ આપી: ટ્રુડોને ઈન્ડિયન હાઈ કમિશનના ઈન્ટેલિજન્સનું ગુપ્ત નેટવર્ક જણાવ્યું, 3 વર્ષથી તેમના સંપર્કમાં છું
2 કલાક પેહલાકૉપી લિંકખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ બુધવારે કેનેડાની ન્યૂઝ ચેનલ સીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે કેનેડાને ...