કાલે કોટંબી સ્ટેડિયમમાં AUS-SL વચ્ચે મહાસંગ્રામ: IMLમાં ધમાકેદાર શરુઆત માટે ઓસ્ટ્રેલિયાની ટીમે આજે નેટમાં પરસેવો પાડ્યો, શોન માર્શે કહ્યું-‘ભારતમાં ફરી રમવાની મજા આવશે’ – Vadodara News
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે ત્યારે આવતીકાલના મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ટીમે ...