તુર્કીના એરપોર્ટ પર ભારતીય મુસાફરો 2 દિવસથી ફસાયેલા: ઈન્ડિગો પર ભડક્યા, કહ્યું- રહેવા માટે જગ્યા પણ નથી આપી, આ રીતે એરલાઈન ચલાવો છો?
ઇસ્તંબુલ27 મિનિટ પેહલાકૉપી લિંકઈસ્તાંબુલથી દિલ્હી અને મુંબઈ આવતા 400 મુસાફરો 2 દિવસથી ઠંડીમાં તુર્કી એરપોર્ટ પર ફસાયેલા છે. આ લોકો ...