જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન UPIથી લેણદેણનો નવો રેકોર્ડ: 15,547 કરોડના વ્યવહારો થયા, ₹223 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકજાન્યુઆરીથી નવેમ્બર-2024 સુધીમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા 15,547 કરોડ વ્યવહારો કરવામાં આવ્યા હતા. ...